પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ. આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલશે..
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. ૧૬/૧૨૦/૦૦૩૧ તેમાં ૧૬ એ જિલ્લાનો કોડ છે. ૧૬ - ખેડા,૧૨૦ એ તાલુકાનો કોડ છે. ૦૦૩૧ ફૂલજીનામુવાડા ગામનો
કોડ છે. તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૦૩૧માં કયું ગામ છે.