શનિવાર, 28 સપ્ટેમ્બર, 2019

AR કાર્ડ ની મદદથી સૂર્યમંડળ

આજે એક નવીન ટેકનોલોજી નો ઉપયોગ વર્ગ ખંડ મા કર્યો.બાળકો ને ખુબ મઝા આવી કારણ આખું સૂર્ય મંડળ વર્ગ મા પરિભ્રમણ કરતું હોય એવો એહસાસ થયો.મોબાઈલ ના સદઉપયોગ થી આજે દરેક ગ્રહનું સૂર્ય ની આસપાસ નું પરિભ્રમણ વર્ગખંડ મા માણી શક્યા.આગળ AR કાર્ડ ની મદદથી સૂર્યમંડળ જોયું હતું પણ આ ક્યૂબ ટેકનોલજી થી અદભૂત નજારો જોવા મળ્યો.જય વિજ્ઞાન...

આ કેવી રીતે  શક્ય બન્યું  એ બધાને પ્રશ્ન થશે, તો મિત્રો આ માટે તમારે તમારા સ્માર્ટ ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે...

એપ્લિકેશન વિશે માહિતી માટે આ વીડિયો જુઓ


સોમવાર, 26 ઑગસ્ટ, 2019

સામંતશાહી એટલે શું? પ્રવૃત્તિ દ્વારા સમજ


સામાજિક વિજ્ઞાન ધોરણ 7 માં 'રાજપૂત યુગ' એકમ આધારિત સામંતશાહી એટલે શું? આ અઘરો લાગતો મુદ્દો એક પ્રવૃત્તિ દ્વારા શીખવવાનો પ્રયત્ન કરેલ છે. જુઓ...

Video જોવા અહીં ક્લિક કરો

સૂર્યમંડળના ના ગ્રહોનો પરિચય બાળકો દ્વારા

નમસ્કાર મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 6 માં એકમ 'આપણું ઘર પૃથ્વી'અંતર્ગત બાળકો દ્વારા રજૂ કરેલ સૂર્ય મંડળના ગ્રહો નો પરિચય
પ્રવૃત્તિ જોવા અહીં ક્લિક કરો