ગુરુવાર, 30 ઑગસ્ટ, 2018
આજ રોજ તારીખ -૨૮/૦૮/૨૦૧૮ ના રોજ ફુલજીના મુવાડા પ્રાથમિક શાળા ના ૩૨ બાળકોને જન જાગ્રૃતિ ફાઉન્ડેશન ગુજરાત તરફથી તહેવારોમા પહેરવા માટે કપડાની ૧ જોડ દાન પેટે મળી જે બદલ જન જાગ્રૃતિ ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખશ્રી વિનોદભાઈ ઠાકોર,જન જાગ્રૃતિ ફાઉન્ડેશન ગુજરાતના સંપર્ક અધિકારીશ્રી જયેશભાઈ સાધુ તથા જેમના પ્રયત્નોથી આ દાન મળ્યુ તેવા અમારા ગામના સરપંચશ્રી દોલતસિહનો શાળા પરિવાર તરફથી ખુબ ખુબ આભાર....
શનિવાર, 18 ઑગસ્ટ, 2018
બુધવાર, 15 ઑગસ્ટ, 2018
સોમવાર, 25 જૂન, 2018
મંગળવાર, 24 એપ્રિલ, 2018
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)






