આજ રોજ ફુલજીના મુવાડા પ્રાથમિક શાળા ને ગામ ના વકીલ શ્રી પ્રવિણસિંહ પ્રતાપસિંહ ઝાલા તરફથી 6 ×4 ના માપના 4 નંગ ગ્રીન બોડ / વાઇટ બોડ દાન સ્વરૂપે મળ્યા જે બદલ દાતા પ્રવિણભાઇ નો ખુબ ખુબ આભાર શાળાને આ દાન આપનાર શ્રી પ્રવિણસિંહ પ્રતાપસિંહ ઝાલા તરફથી અગાઉ પણ શાળા ને માઇક સેટ ,એમ્પલિ ફાયર (કિંમત રૂપિયા 26000/-) ,દર વર્ષે જરૂરિયાત વાળા તમામ બાળકોને નોટબુક પેન પેન્સિલ વગેરે નુ દાન અવિરત પણે કરેલ છે. આવા દાતાશ્રી અમારી શાળાને મળ્યા જેથી અમારી શાળા ભાગ્યશાળી ગણાય.આ દાતાશ્રીની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી અમારી શાળા તરફથી અભ્યર્થના......... ફુલજીના મુવાડા પ્રાથમિક શાળા પરિવાર તરફથી ગામ ના વકીલ શ્રી પ્રવિણસિંહ પ્રતાપસિંહ ઝાલાનો હ્રદય પૂર્વક આભાર
રવિવાર, 12 જાન્યુઆરી, 2020
શાળામાં મળેલ દાન

સોમવાર, 6 જાન્યુઆરી, 2020
ગબ્બરનો ચુકાદો (મોક અદાલત)
નમસ્કાર મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7 માં અદાલતો શા માટે? આ એકમની સંકલ્પના સિદ્ધ કરવા માટે અમારી ફુલજીનામુવાડા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા 'મોક અદાલત'( ગબ્બરનો ચુકાદો) નાટક ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું.
નાટકનો video જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો..
ગબ્બરનો ચુકાદો (નાટક)
નાટકનો video જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો..
ગબ્બરનો ચુકાદો (નાટક)
શનિવાર, 28 સપ્ટેમ્બર, 2019
AR કાર્ડ ની મદદથી સૂર્યમંડળ
આજે એક નવીન ટેકનોલોજી નો ઉપયોગ વર્ગ ખંડ મા કર્યો.બાળકો ને ખુબ મઝા આવી કારણ આખું સૂર્ય મંડળ વર્ગ મા પરિભ્રમણ કરતું હોય એવો એહસાસ થયો.મોબાઈલ ના સદઉપયોગ થી આજે દરેક ગ્રહનું સૂર્ય ની આસપાસ નું પરિભ્રમણ વર્ગખંડ મા માણી શક્યા.આગળ AR કાર્ડ ની મદદથી સૂર્યમંડળ જોયું હતું પણ આ ક્યૂબ ટેકનોલજી થી અદભૂત નજારો જોવા મળ્યો.જય વિજ્ઞાન...
આ કેવી રીતે શક્ય બન્યું એ બધાને પ્રશ્ન થશે, તો મિત્રો આ માટે તમારે તમારા સ્માર્ટ ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે...
એપ્લિકેશન વિશે માહિતી માટે આ વીડિયો જુઓ
સોમવાર, 26 ઑગસ્ટ, 2019
સામંતશાહી એટલે શું? પ્રવૃત્તિ દ્વારા સમજ
સામાજિક વિજ્ઞાન ધોરણ 7 માં 'રાજપૂત યુગ' એકમ આધારિત સામંતશાહી એટલે શું? આ અઘરો લાગતો મુદ્દો એક પ્રવૃત્તિ દ્વારા શીખવવાનો પ્રયત્ન કરેલ છે. જુઓ...
Video જોવા અહીં ક્લિક કરો
સૂર્યમંડળના ના ગ્રહોનો પરિચય બાળકો દ્વારા
નમસ્કાર મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 6 માં એકમ 'આપણું ઘર પૃથ્વી'અંતર્ગત બાળકો દ્વારા રજૂ કરેલ સૂર્ય મંડળના ગ્રહો નો પરિચય
પ્રવૃત્તિ જોવા અહીં ક્લિક કરો
પ્રવૃત્તિ જોવા અહીં ક્લિક કરો
શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2019
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)