શુક્રવાર, 15 માર્ચ, 2013

ગુણોસ્તવ કાર્યક્રમ


ગુણોસ્તવ કાર્યક્રમ સંભવિત એપ્રિલના બીજા સપ્તાહ માં યોજવાનો હોવાથી વાર્ષિક પરિક્ષા તારીખ 15/4/13 પછી  યોજવાનો  જી.પ્રા.શિ.ઓનેઆદેશ કરવામાં આવ્યો છે.

મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

LTC અંતર્ગતના બધાજ પરિપત્રો

LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો


ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.  

LTC ના નવા બ્લોક અંતર્ગત પરિપત્ર  

 LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો 

હવાઈ મુસાફરી અંતર્ગત પરિપત્ર  

દરિયાઈ મુસાફરી માટેનો પરિપત્ર  


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.

 રજા અંતર્ગત ૦૨/૦૨/૨૦૧૨નો પરિપત્ર 

રજા અંતર્ગત ૧૫/૦૧/૨૦૧૦નો પરિપત્ર  

રવિવાર, 9 ડિસેમ્બર, 2012

ચૂંટણી ફરજ માટેનાં તમારા ગામનું નામ શોધો.




Clickhere...... 

 

પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ
પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ. આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલશે..
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. ૧૬/૧૨૦/૦૦૩૧  તેમાં ૧૬ એ જિલ્લાનો કોડ છે. ૧૬ - ખેડા,૧૨૦ એ તાલુકાનો કોડ છે. ૦૦૩૧ ફૂલજીનામુવાડા  ગામનો કોડ છે. 

તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૦૩૧માં કયું ગામ છે.

 


શનિવાર, 20 ઑક્ટોબર, 2012

આ બ્લોગમાં નવું શું છે ?

      નવી  કવિતાઓ ના મેનુમાં કવિતાઓ અપડેટ કરેલ છે.