ગાંધીનગર જીલ્લા માં ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે વિષયવાર જિલ્લાફેર બદલી માટે શ્રેયાન યાદી ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ મેનુમાં મુકેલ છે.
રવિવાર, 28 જુલાઈ, 2013
ધોરણ ૬ થી ૮
ગાંધીનગર જીલ્લા માં ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે વિષયવાર જિલ્લાફેર બદલી માટે શ્રેયાન યાદી ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ મેનુમાં મુકેલ છે.
મંગળવાર, 9 જુલાઈ, 2013
ઓનલાઈન રીટર્ન ફાઈલ
મિત્રો - ઓનલાઈન
રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. નાણાકીય વર્ષ વર્ષ ૨૦૧૨ -૧૩ નું ઓનલાઈન ઈ -
રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User - Register Now પર
જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો.
ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર
૧૬ અથવા ૧૬ એ લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.
ફાયદા - આપના
એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં તરતજ સેવ
થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય
તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ
નંબર ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા )
સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર
૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે.
સોમવાર, 10 જૂન, 2013
પ્રાથમિક શાળા
***ગુજરાતની એકપણ પ્રાથમિક શાળાબંધ કરવામાં આવશે નહીં***
CPF કપાત ઓનલાઈન
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.
પગલું
- 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર
ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password )
પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
પગલું
- 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ
મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું
કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે
હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા
હોય તે નવો પાસવર્ડ બે વાર લખી
અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર
અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details ,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details ,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.
શુક્રવાર, 15 માર્ચ, 2013
ગુણોસ્તવ કાર્યક્રમ
ગુણોસ્તવ કાર્યક્રમ સંભવિત એપ્રિલના બીજા સપ્તાહ માં યોજવાનો હોવાથી વાર્ષિક પરિક્ષા તારીખ 15/4/13 પછી યોજવાનો જી.પ્રા.શિ.ઓનેઆદેશ કરવામાં આવ્યો છે.
મંગળવાર, 1 જાન્યુઆરી, 2013
LTC અંતર્ગતના બધાજ પરિપત્રો
LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
LTC ના નવા બ્લોક અંતર્ગત પરિપત્ર
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હવાઈ મુસાફરી અંતર્ગત પરિપત્ર
દરિયાઈ મુસાફરી માટેનો પરિપત્ર
હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.
રજા અંતર્ગત ૦૨/૦૨/૨૦૧૨નો પરિપત્ર
રજા અંતર્ગત ૧૫/૦૧/૨૦૧૦નો પરિપત્ર

રવિવાર, 9 ડિસેમ્બર, 2012
ચૂંટણી ફરજ માટેનાં તમારા ગામનું નામ શોધો.
Clickhere......
પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ. આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલશે..
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. ૧૬/૧૨૦/૦૦૩૧ તેમાં ૧૬ એ જિલ્લાનો કોડ છે. ૧૬ - ખેડા,૧૨૦ એ તાલુકાનો કોડ છે. ૦૦૩૧ ફૂલજીનામુવાડા ગામનો
કોડ છે.
તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૦૩૧માં કયું ગામ છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)