સોમવાર, 7 મે, 2012

પાઠ્યપુસ્તકો ધોરણ- ૬ થી ૮

 શિક્ષક મિત્રો, અત્રે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ ધોરણ ૬ થી ૮ ના નવા પાઠ્યપુસ્તકોની લીંક મુકેલ છે. હાલ તે સાઈટ પર ધોરણ ૬ ગુજરાતી સિવાયની તમામ ટેક્સ્ટ બુક અપલોડ કરવામાં આવેલ છે. (પાંચ વિષય- ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન) જેથી હવે તે તમામ ડાઉનલોડ કરી શકાય છે. જે  નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાય છે.  


પાઠ્યપુસ્તકો ધોરણ- ૬ થી ૮

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો