(૧) સરવાળાના દ્રઢીકરણ માટે ક્રમિક સંખ્યાઓનો સરવાળો
- 1 થી 10 ની તમામ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
- 1 થી 50 ની તમામ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
(૨) એકી સંખ્યાઓનો સરવાળો
દા.ત. 1 થી 17 સુધીની એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
રીત- જેટલી એકી સંખ્યાઓ હોય તે ગણીને તેનો વર્ગ કરવો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો