ધોમ ધખતા ઉનાળાની બપોરે એક મકાનની અગાશીની પાળી પર એક કાચની બરણી મૂકેલી છે. તેના મથાળેથી એક પાતળી દોરી વડે બરણીની અંદર એક પત્થર લટકાવેલો છે.
દોરીને કે બરણીને અડ્યા વિના આ પત્થરને પાડી શકશો? કેવી રીતે ?
જવાબ - બહિર્ગાળ લેંસ લઈ સૂર્યના તડકાને દોરી પર કેન્દ્રિત કરો. થોડીજ વારમાં દોરી સળગશે અને પથ્થર નીચે પડશે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો